પ્રશ્નોતરી - 018

51.  સિમ્પલી રેડ ટેસ્ટ કયા રોગની ચકાસણીનીનવી પદ્ધતિ છે ?o   એઇડ્સ
52.   ટિટેનસ કયા જીવાણુને લીધે થાય છે ?o   કલોસ્ટ્રીડિયમ
53.   આતશબાજી વખતે લીલો રંગ શેની હાજરીને લીધે જોવા મળે છે ?o   બેરિયમ
54. ડાઇન એ શેનો એકમ છે ?o   બળ
55.   આગિયા રાત્રે તેમનાં શરીરમાં રહેલા કયા પદાર્થોને  કારણે ચમકે છે ?o   લ્યુસિફેહીન અને લ્યુસિફેરસ
56. ઓપ્થોમોલોજિસ્ટ એટલે કયા અંગનો નિષ્ણાત ?o   આંખ
57.   કયા કિરણો ચામડી કાળી પાડે છે ?o   અલ્ટ્રાવાયોલેટ
58. રક્તકણોની સંખ્યા જાણવા માટે કયું સાધન વપરાય છે ?o   હિમોસાઈટોમીટર
59.   કોણે પદાર્થની ચોથી અવસ્થા કહેવામાં આવે છે ?o   પ્લાઝમા
60.  આંબલીમાં કયો એસિડ હોય છે ?o   ટાર્ટરિક
61.   સિનેબાર કઈ ધાતુની કાચી ધાતુ છે ?o   પારો
62.   ક્વાશિઓકોર રોગ શેની ખામીથી થાય છે ?o   પ્રોટીન
63. એક મિનિટમાં માનવ હદય કેટલીવાર ધબકે છે?o   72
64.   બાયપાસ સર્જરી શરીરના કયા અંગ સાથે સંકળાયેલ છે ?o   હદય
65.ચોખા દળવાથી તેમાંથી કયું વિટામિન જતુંરહે છે ?o   વિટામીન – B
66.  ચેતાતંત્ર , જ્ઞાનતંતુઓ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે ?o   ન્યુરોલોજી
67. આલ્ફા કેરોટીન નામનું પ્રોટીન શરીરના કયા ભાગમાં ઉપસ્થિત હોય છે ?o   ત્વચામાં
68.  ઈન્ટરનેટ શબ્દ ‘વર્લ્ડ વાઈડ વેબ’ના શોધક કોણ છે ?o   ટિમબર્નસ લી
69.  ગાડીઓના એન્જિનને ઠંડા પાડવા માટે કયાસાધનનો ઉપયોગ થાય છે ?o   રેડિયેટર
70.  ક્લોરોફિલમાં કઈ મુખ્ય ધાતુ હોય છે ?o   મેગ્નેશિયમ
71. સબમરીનમાં બંધ હવાઓને શુદ્ધ કરવા શાનો ઉપયોગ થાય છે ?o   સોડિયમ પેરોક્સાઈડ
72.  વિજ્ઞાનની કઈ શાખા સાથે એસ.ચંદ્રશેખરનું નામ જોડાયેલું છે ?o   એસ્ટ્રોફિઝિક્સ
73. એનિમોમીટરથી શું માપી શકાય છે ?o   વાયુની ગતિ
74.  આપણા દાંત પર બેક્ટેરિયા કયો પદાર્થ ઉત્પન્ન કરી દાંતો પર ડાઘ લગાડે છે ?o   ડેક્સટ્રાસ
75.  સ્કર્વી રોગ કયા વિટામિનની ઊણપથી થતો રોગ છે ?o   વિટામીન – C
76.  કાર્બોનિક એસિડનું રાસાયણિક નામ શું છે  ?o   ફિનોલ
77.   શરીરમાં રકતકણો કયા બને છે ?o   હાડકાંના પોલાણમાં
78.  અનાજ,બટાટા,ખાંડ,કેળા વગેરે આપણા શરીરને કયું પોષકતત્વ પૂરું પડે છે ?o   કાર્બોહાઈડ્રેટ ( સ્ટાર્ચ)
79.   ચામડીના રોગમાં ચેપનાશક તેમજ ફૂગનાશકતરીકે કોનો ઉપયોગ કરાય છે ?o   સલ્ફર
80.  બુચ નામક વનસ્પતિમાં કયા વિજ્ઞાનીએ સૌપ્રથમ કોષ જોયો હતો ?o   રોબર્ટ હૂક
81.   આલ્ફા ક્લોરો એસિટોફિનોન કોનું રાસાયણિક નામ છે ?o   ટીયરગેસ
82.   કોષ(સેલ) અધ્યયન વિજ્ઞાનને શું કહેવામાં આવે છે ?o   સાયટોલોજી
83.   ઘાસના અભ્યાસના વિજ્ઞાનને શું કહેવામાં આવે છે ?o   એગ્રોસ્ટોલોજી
84.   મગજ,કરોડરજ્જુ અને ચેતાઓ કઈ પેશીથી બનેલાં હોય છે ?o   ચેતાપેશી
85.   જીનેટિક કોડ શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા ?o   હરગોવિંદ ખુરાના
86.   રુધિરકોષોના કયા કણોને માનવશરીરના સૈનિકો તરીકે ઓળખવામાં આવે છે ?o   શ્વેતકણો
87.  કયો વાયુ ફૂલોનો રંગ ઉડાડી દે છે ?o   ક્લોરિન
88.    બ્લડપ્રેસર માપવા શું તપાસવામાં આવે છે ?o   ધમની
89.   જાંઘના હાડકાંને શું નામ આપવામાં આવ્યું છે ?o   ફીમર
90.    કયા કણો શરીરની ચામડીને કાળો કે ગોરો રંગ આપે છે ?o   મેલેલિન
91.  માયોપિયા શરીરના કયા અંગ સાથે જોડાયેલરોગ છે ?o   આંખ
92. ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે ?o   ડેસીબલ
93.  મોટરકારના ધુમાડાથી માનસિક રોગ પેદા કરનાર પ્રદૂષક કયું છે ?o   સીસું
94. પરમાણુ સિદ્ધાંતના શોધક કોણ હતા ?o   જહોન ડાલ્ટન
95.   કોલસાની ખાણમાં વિસ્ફોટ કરનાર વાયુ કયો છે ?o   મિથેન
96. પૃથ્વીના પોપડામાં સૌથી વધારે પ્રચુરમાત્રામાં મળી આવતી બીજી ધાતુ કઈ છે ?o   એલ્યુમિનિયમ
97.   કમળો કયા અંગ પર પ્રભાવ પાડે છે ?o   યકૃત
98.   ટેફલોન શું છે ?o   ફ્લોરો કાર્બન
99.   માનવશરીરમાં સૌથી લાંબુ હાડકું કયું છે ?o   ફીમર
100. સલ્ફર કયા ખાદ્યપદાર્થમાંથી મળે છે ?o   ડુંગળી

No comments:

Post a Comment