100થી વધુ વિવિધ કાયદાઓ, અધિનિયમો, નિયમો, વિનિયમોનો PDF સ્વરૂપે સંગ્રહની મીની લાઈબ્રેરી

100થી વધુ વિવિધ કાયદાઓ, અધિનિયમો, નિયમો, વિનિયમોનો PDF સ્વરૂપે સંગ્રહની મીની લાઈબ્રેરી
All in One Google Drive Link:

https://drive.google.com/folderview?id=1-xhX4jo47l3BsWywxb3aVGfR8WOt2dRd

Compiled by Anilkumar Talpada (RTI Activist)

1. ભારતનું સંવિધાન
2. મામલતદાર કોર્ટ અધિનિયમ, 1906
3. મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, 1948
4. વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ, 1972
5. પ્રાણી ક્રૂરતા નિરારણ અભિનિયમ-1860
6. હિન્દૂ લગ્ન અધિનિયમ, 1955
7. પોલીસ મેન્યુઅલ
8. અનુસૂચિત જાતિ/જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (એટ્રોસીટી) - 1989
9. ગુજરાત જિલ્લા આયોજન સમિતિ અધિનિયમ, 2008
10. આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005
11. એપેડેમીક ડિસીસ એકટ, 1897
12. લોકાયુક્ત આયોગ અધિનિયમ, 2013
13. પોસ્કો જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ, ૨૦૧૨
14. ગુજરાત જુવેનાઈલ જસ્ટીસ(કિશોર ન્યાય) નિયમો-2011
15. વિકલાંગ(સમાન તકો-અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ધારો,૧૯૯૫
16. આધાર અધિનિયમ, 2016
17. જેજે એકટ, 2015
18. ભારત સરકારનું અસાધારણ ગેઝેટ, 2007
19. ગ્રાન્ટ ઈન એઈડ કોડ - 1992 
20. રાષ્ટ્રીય ન્યાસ અધિનિયમ, ૧૯૯૯
21. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ, 2006
22. ભિક્ષા પ્રતિબંધક ધારો,૧૯પ૯
23. ગુજરાતના ભીખ માંગવાનો પ્રતિબંધ કરવા બાબતના નિયમો, 1964
24. બાળકો દત્તક આપવાની માર્ગદર્શિકા-૨૦૧૫
તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003
25. અશક્ત વ્યક્તિ ( સમાન તક, અધિકાર સંરક્ષણ અને સંપુર્ણ ભાગીદારી) નિયમો- ૨૦૦૦
26. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ : ૧૯૫૬ (હિન્દી)
27. ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
28. RTE બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ– ૨૦૧૨ (ગુજરાત રાજ્ય - ગુજરાતી)
29. ગુજરાત શૈક્ષણિક સંસ્થા (નિયમન) અધિનિયમ, ૧૯૮૪
30. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ : ૧૯૪૭
31. ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો : ૧૯૪૯
32. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ – ૧૯૭૨
33. ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમો, 2017
34. ગુજરાત વિધાનસભા ગ્રંથાલય નિયમો, 2012
35. ગુજરાત વિધાનસભાના નિયમો, 2012
36. ગુજરાત વિધાનસભા પગાર ભથ્થા અધિનિયમ, ૧૯૬૦
37. ગુજરાત વિધાનસભાના સભ્યોના પગાર તથા ભથ્થા બાબતનો અધિનિયમ તથા નિયમો - ૧૯૬૦ (૧૧ મી આવૃત્તિ-૨૦૦૭)
38. ધાર્મિક સંસ્થા(દુરુપયોગ નિવારણ) અધિનિયમ, 1988 
39. ગુજરાત પંચાયત સેવા પ્રોવિડન્ટ ફંડ નિયમો, 1971
40. ભષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮
41. મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ - ૧૯૫૦
42. મુંબઈ સિંચાઈ અધિનિયમ, 1979
43. લવાદી (પ્રોટોકોલ અને કન્વેન્શન) અધિનિયમ, ૧૯૩૭
44. ગુજરાત અંદાજ પત્ર નિયમસંગ્રહ
45. ગુજરાત તિજોરી નિયમો, ૨૦૦૦
46. ગુજરાત સ્થાનિક ફંડ ઓડિટ નિયમો, ૧૯૭૪
47. ભારત સરકારની હિસાબી અને ઓડિટ પધ્ધતિ
48. પંચાયાત અને ગ્રામ ગૃહ નિર્માણ નિયમ સંગ્રહ
49. એડમિસ્ટ્રેટર જનરલ અધિનિયમ, 1963
50. પુરાતત્ત્વ અને ભૂમિગત ધનને લગતા અધિનિયમો, 51. સરકારી હુકમો, નિયમ સંગ્રહ (હેન્ડબુક)
52. સરકારી જામીનગીરી નિયમ સંગ્રહ
53. નોંધ લેખન પધ્ધતિ
54. સરકારી મધ્યસ્થ મુદ્રાલય નિયમો એસ.સી.એલ નિયમો, 2016
55. ગુજરાત (જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર) અધિનિયમ, ૨૦૧૩
56. કચેરી કાર્ય પદ્ધતિ પુસ્તિકા(સચિવાલય માટે)
57. રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો
58. મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમો - ૧૯૫૯
59. નાણાંકીય સત્તા (સોંપણી) નિયમો, ૧૯૯૮
60. ગુજરાત રાજય સેવા (વર્તણૂંક) નિયમો, ૧૯૭૧
61. ગુજરાત રાજય સેવા (શિસ્‍ત અને અપીલ) નિયમો, ૧૯૭૧
62. ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ (સરકારી ઠરાવો તથા સરક્યુલર્સ ની સાથે)
63. ગુજરાત રાજય સેવા આયોગ (વિચાર વિનિમયમાંથી મુક્તિ) વિનિયમો, ૧૯૬૦
64. ગુજરાત સરકારના કામકાજના નિયમો-૧૯૯૦
પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એકટ-૧૯૭૩
65. ગુજરાત મુલ્કી સેવા ભરતી નિયમો, ૧૯૬૭
66. ગુજરાત લોકાયુક્ત અધિનિયમ, ૧૯૮૬
67. ગુજરાત લોકાયુક્ત નિયમો,  ૧૯૮૯
68. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો.૧૯૬૭
69. ગુજરાત મુલ્કી સેવા નિયમો : ૨૦૦૨ (મુસાફરી ભથ્થા)
70. ગુજરાત મુલ્કી સેવા (રહેણાકના મકાનોમાં વસવાટ) નિયમો, ૨૦૦૨
71. ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002
72. ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨
73. ગુજરાત મુલ્કી સેવા (પગાર) નિયમો, ૨૦૦૨
74. ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો, ૨૦૦૨
75. ગુજરાત સમાજ સંરક્ષણ ખાતાકીય પરીક્ષા(તાબાની સેવાની ખાતાકીય અને ઉચ્ચ કક્ષાની ખાતાકીય પરીક્ષાને લગતી નોકરીની શરતો)નિયમો-૧૯૭૨
76. ડિજિટલ પુરાવા અને પોલીસ તપાસ માર્ગદર્શિકા
77. એવિડન્સ એકટ, 1872
78. બાળ ન્યાય મોડલ નિયમો, ૨૦૧૬
79. સિનિયર સિટીઝન એકટ, 2007
80. ગુજરાતી જીએસટી એકટ, 2017
81. પ્રોફેશન ટેક્સ એકટ, 1976
82. સોસાયટી રજિસ્ટ્રેશન એકટ, 1860
83. ગુજરાત નશાબંધી અધિનિયમ, 1949
84. કાયદા વિભાગનું અંદાજપત્ર
85. દફતર વર્ગીકરણની સમયસુચિ
86. નાગરિક હક રક્ષણ અધિનિયમ, 1955
87. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, 2003

અને અન્ય ગણા..

2019 બજેટ હાઈલાઇટ



*BUDGET 2019*

➡તમાકુ પર એક્સાઈઝ ડ્યુટી હવધી

➡મેક ઈન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે અમુક પ્રોડક્ટ્સની કસ્ટમ ડ્યુટીમાં વધારો કરાશે

➡સોના-ચાંદીની આયાત મોંઘી :  વિદેશમાંથી દેશમાં આયાત થતી સોના-ચાંદીની કસ્ટમ ડ્યૂટી 10%થી વધારીને 12.5% કરવામાં આવી.

➡પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં લિટરદીઠ 1 રૂપિયાનો વધારો

➡ડિફેન્સ સેક્ટરને બુસ્ટર ડોઝઃ ઇક્વિપમેન્ટની આયાત પરની કસ્ટમ ડ્યૂટી નાબૂદ
વિદેશથી આયાત કરાયેલી પુસ્તકો ઉપર 5 ટકા ડ્યૂટી લાગશે

➡બજેટ Live :રૂ.5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં

➡5 કરોડથી વધુ આવક પર 7% સરચાર્જ

➡વાર્ષિક 2થી 5 કરોડની આવકના સ્બેલમાં પણ સરચાર્જમાં 3 ટકાનો વધારો

➡દેશના ઘનાઢ્યો પર પરનો ટેક્સ સરચાર્જ વધ્યો
વાર્ષિક રૂ.2 કરોડથી વધારાની આવક ઉપર સરચાર્જ વધ્યો

➡નાના દુકાનદારોને ઓનલાઇન પેમેન્ટ ઉપર નહીં મળે છુટછાટ/ રાહત

➡1 કરોડથી વધુના કેશ વિડ્રોલ પર લાગશે ટેક્સ : રોકડથી ડિજિટલ ભારત તરફ વધી રહેલ દેશમાં હવે 1 કરોડથી વધુની રોકડ ઉપાડ પર ભરવો પડશે 2% TDS

➡રીટર્ન ભરવા હવે આધાર કાર્ડનો પણ વિકલ્પ: અત્યાર સુધી માત્ર ઈન્કમટેક્સ રીટર્ન ભરવા માટે પાનકાર્ડ જરૂરી હતુ પરંતુ, હવે આધાર કાર્ડ થકી પણ IT રીટર્ન ફાઈલ કરી શકાશે.

➡લોનના વ્યાજમાં પણ રાહત: 45 લાખ સુધીના ઘર પર મળશે 1.50 સુધીની વ્યાજમુક્તિ

➡લોનના વ્યાજમાં પણ રાહત: અફોર્ડેબલ હાઉસિંગ માટે હવે 3.5 લાખ સુધીના વ્યાજમાંથી મુક્તિ.

12:46 PM
સ્ટાર્ટઅપ્સને એજન્સ ટેક્સમાં મોટી રાહત

➡સ્ટાર્ટઅપ્સને આઇટી વિભાગની કનડગત થશે નહીં,
સ્ટાર્ટઅપ્સનું આઇટી સ્ક્રુટિની નહીં થાય
સ્ટાર્ટઅપ્સ સામેના આઇટી વિભાગના કેસોની ઝડપી પતાવટ થશે

➡કોર્પોરેટ ટેક્સમાં રાહત :
રૂ. 400 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવાતી કંપનીઓ માટે 25% કોર્પોરેટ ટેક્સ ભરવો પડશે.

➡ઇલેક્ટ્રીક વ્હિકલ પરનો ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો
ઇ-વાહન ખરીદવા રૂ.દોઢ લાખ સુધીની વ્યાજ સહાય

➡કોર્પોરેટ ટેક્સમાં રાહત :
દેશમાં 400 કરોડથી ઓછી આવક ધરાવતી કંપનીઓ કુલ કંપનીઓના 99.3% એટલેકે હવે માત્ર 0.70% કંપનીઓને ચૂકવવો પડશે 30% ટેક્સ.

➡બજેટ Live :  એર ઇન્ડિયાને વેચવાની પ્રકિયા ફરી શરુ કરાશે

➡ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ 3.3 ટકા જેટલું થઇ શકે છે..

➡નેત્રહીનો માટે રૂ.5 અને 10નાં નવા સિક્કા બનશે

➡સીધા વેરાની વસૂલાતમાં 78 ટકાનો વધારો

➡દેશનાં કરદાતાઓનો મોદી સરકારે આભાર માન્યો

➡નેશનલ પેન્શન સ્કીમને PFRDAથી અલગ કરાઇ

➡વિદેશી દેવું વધારવાની યોજના : વિદેશી દેવાનો જીડીપી સાથેનો રેશિયો 5%થી ઓછો છે

➡20 રૂપિયાની મૂલ્યના નવા ચલણી સિક્કા બહાર પડાશે

➡મહિલા સ્વંય સહાયતા સમૂહ યોજનાને દેશનાં દરેક જિલ્લામાં શરુ કરવામાં આવશે

➡ભારત વિદેશી બજારમાંથી દેવું ઉભું કરશે :
દેશની સ્થિતિ સુધારવા વિદેશી માર્કેટમાંથી સસ્તા દરે ઋણ એકત્ર કરવાની યોજના બનાવી

➡મહાત્મા ગાંધીનાં મૂલ્યોથી યુવાઓને અવગત કરાવવા માટે ગાંધીપીડિયા તૈયાર કરાશે

➡2019-20 માટે વિનિવેશનો લક્ષ્યાંક વધાર્યો :
સરકારે બજેટમાં સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને 1 લાખ કરોડ એકત્ર કરવાની યોજના બનાવી.

➡2019-20 માટે વિનિવેશનો લક્ષ્યાંક 1 લાખ કરોડનો અંદાજ :
 અંતરિમ બજેટમાં આ લક્ષ્યાંક 80,000 કરોડ હતો

➡બેંકોનાં NPAમાં રૂ.1 લાખ કરોડનો ઘટાડો

➡પીએસયુ કંપનીઓમાં સરકારનું શેરહોલ્ડિંગ 51 ટકાની નીચે લઇ જવાશે
સરકારી બેન્કોની સંખ્યા ઘટાડીને 8 કરાશે

➡મૂળભૂત સુવિધાઓનાં વિકાસ માટે કેન્દ્ર સરકાર આવતાં 5 વર્ષમાં રૂ.100 લાખ કરોડનું રોકાણ કરશે

➡NBFCને પણ બૂસ્ટર ડોઝ : બેંકો અને MFને સહકાર આપવા સરકારનો હાંકલ

➡NBFCને પણ બૂસ્ટર ડોઝ :
PSU બેંકોને મજબૂત NBFCને સપોર્ટ આપવા છ માસની ક્રેડિટ ગેરન્ટી આપવાની છુટ મળી આપી.

➡NBFCની રેગ્યુલેટરી ઓથોરિટી બદલાશે :
NBFC સેક્ટરની સ્થિતિ સુધારવા હવે તેનું સંચાલન નેશનલ હાઉસિંગ બોર્ડ નહિ પરંતુ, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કરશે

➡ખેલો ઇન્ડિયા સ્કીમ હેઠળ નેશનલ સ્પોર્ટ્સ એજ્યુકેશન બોર્ડની શરૂઆત કરાશે 

➡બેંકોમાં સરકાર ઠાલવશે 70,000 કરોડ : બજેટમાં મોદી સરકારે સરકારી બેંકોને મજબૂત બનાવવા 70,000 કરોડ આપવાની જાહેરાત કરી

➡2019-20માં ચાર નવા દૂતાવાસ શરુ કરાશે

➡બેન્કોએ IBC હેઠળ રૂ.4 લાખ કરોડની રિકવરી કરી
બેન્કોની એનપીએમાં 1 લાખ કરોડનો ઘટાડો

➡પારંપરિક ઉત્પાદનો અને કારીગરોને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડવા માટે મિશન શરુ કરાશે

➡જનધન અકાઉન્ટ ધારક મહિલાઓને 5000 રૂપિયા સુધી ઓવરડ્રાફટની છૂટ આપશે સરકાર

➡NRIને મળશે આધાર કાર્ડ
NRIને ભારત આવશે ત્યારે તાત્કાલિક મળશે આધાર કાર્ડ

➡મુદ્રા યોજના હેઠળ મહિલાઓને ધિરાણ માટે રૂ.1 લાખ કરોડ ફાળવ્યા
મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રૂપને વ્યાજમાં છૂટછાટ
મહિલાઓને મળશે રૂ.5000ની વ્યાજ સબસિડી

➡ઉજ્જવલા સ્કીમે ભારતને ઉજ્જવળ બનાવ્યું :
આ સ્કીમ હેઠળ 35 કરોડ બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજનાથી જનતાના 18,341 કરોડની બચત થઈ છે.

➡મહિલા સશક્તિકરણ માટે કમિટી બનશે
નારી તુ નારાયણને પ્રોત્સાહનઃ સિતારમન્
મહિલાઓની ભાગીદારી અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ

➡સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમ હેઠળ હવે મહિલાઓ, અનુસુચિત જાતિ, જનજાતિને પણ મળશે બહોળો લાભ

➡નવી શિક્ષણ નીતિ રજૂ થશે
ભારતીય ઊચ્ચ શિક્ષણ આયોગની સ્થાપના કરાશે
રમત-ગમતના વિકાસ માટે નવા વિભાગની રચના કરાશે

➡બજેટ લાઈવ : સરકારે સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમને 2025 સુધી લંબાવાની જાહેરાત કરી

➡બજેટ Live : ખેલો ભારત યોજનાને આગળ વધારવામાં આવશે

➡ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને રૂ.400 કરોડની મદદ કરશે કેન્દ્ર સરકાર

➡સ્ટાર્ટઅપ્સ માટે નવા ટીવી પ્રોગ્રામ-ચેનલ શરૂ કરાશે
સ્ટાર્ટઅપ્સ માટેના ટેક્સ મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે

➡વિદેશી વિધાર્થીઓ માટે સ્ટડી ઈન ઇન્ડિયા પ્રોગ્રામ : સિતારામન

➡શ્રમ કાયદામાં ફેરફારની વાત ફરી બજેટમાં : ગત વર્ષે જ તૈયાર થયેલ શ્રમ કાયદાના એકત્રીકરણના મુદ્દાને ફરી નિર્મલા સીતારમણે આજે બજેટમાં રજૂ કર્યો

➡નાણામંત્રીએ કહ્યું કે અમારી સરકારે લેબર લોમાં મોટા ફેરફાર કરીને તેને માત્ર 4 અલગ-અલગ કોડમાં એકત્ર કર્યા છે

➡રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું નિર્માણ કરાશે

➡ભારત બન્યું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તિ માટેનું મોટું કેન્દ્ર
વિશ્વની ટોપ-200 શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતની 3 સંસ્થાઓનો સમાવેશ
વિતેલા 5 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે થયા નોંધપાત્ર સુધારા

➡ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ લાવવામાં આવશે

➡1,25,000 કિલોમીટરનાં રોડ નેટવર્કને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અપગ્રેડ કરાશે

11:57 AM
નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની થશે રચના, સંશોધનોને અપાશે પ્રોત્સાહન

➡સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવા સરકાર પ્રતિબદ્ધ : સિતારામન

➡ઈસરોની મદદ અને અભિયાનોને આગળ વધારવા માટે ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના કરાશે

➡ઝીરો બજેટ ખેતી પર ભાર મુકાશે

➡વ્યાપાર સમાચારની વાત સાચી પડી : કહ્યું હતુ કે બજેટથી વધુ આશા ન રાખવી, શેરબજારમાં જોવા મળી અસર

➡હર ઘર જલ- 2024 સુધીમાં સૌને મળશે પીવાનું પાણીઃ સિતારમન્
જળશક્તિ મંત્રાલય થકી દરેકને પીવાનું પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરાશે

➡માર્કેટમાં એકાએક કડાકો : જુલાઈમાં રજૂ થયેલ બજેટના દિવસે માર્કેટે આજ સુધી ક્યારેય પોઝીટીવ ક્લોઝિંગ નથી આપી પરંતુ, મોદી સરકાર આ પરંપરા પણ બદલશે તેવી સંભાવના હતી પરંતુ, બજારમાં એકાએક વેચવાલી જોવા મળી છે

➡પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશનાં તમામ પરિવારોને ઘર ઉપલબ્ધ કરાવવામાં આવશે
અત્યાર સધી 26 લાખ મકાનોનું નિર્માણ પૂર્ણ

➡એવિએશન સેક્ટર, મીડિયા, એનિમેશનમાં FDI અંગે વિચાર કરાશે

➡કૃષિ ક્ષેત્રમાં ખાનગી મૂડીરોકાણ વધારવા પ્રયાસ કરાશેઃ સિતારમન્
અન્નદાતાને ઉર્જાદાતા બનાવીશું
ઝીરો બજેટ ફાર્મિંગને પ્રોત્સાહન અપાશે
દાળના ઉત્પાદન મામલે ભારત આત્મ નિર્ભર બનશે

➡વાંસ અને મધ ઉછેર કેન્દ્ર માટે સ્પેશ્યિલ ક્લસ્ટર બનશે

➡વીમા ક્ષેત્રમાં 100% FDI

➡માછીમારો માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના
મત્સ્ય પાલન ઉદ્યોગ માટે માળખાંગત સુવિધાઓમાં થશે સુધારોઃ સિતારમન્

➡વર્ષ 2022 સુધી ગામડાંનાં તમામ પરિવારને વીજળી, ગેસ કનેક્શન : સિતારામન


➡Light for All: 2022 સુધી દેશના દરેક ગામડાને વીજળી આપવાનો લક્ષ્યાંક

➡અંતરિક્ષ ક્ષેત્રે ભારત વિશ્વમાં શક્તિશાળી દેશ તરીકે ઉભર્યો, સેટેલાઇટ લોન્ચ ક્ષમતામાં વધારો કરાશે


How to write table of 10 to 99 easily click here

ઘો.10 (2019) માટે નું મહત્વ નું સાહિત્ય

ઘો.10 ના શ્રેષ્ઠ વિદ્યાર્થી દ્વારા લખવામાં આવેલ ઉત્તરવહીઓ

પેપર 1 અહી ક્લિક કરો

પેપર 2 અહી ક્લિક કરો

પેપર 3 અહી ક્લિક કરો

ઘો.10 2019નું પેપરસેટ અહી ક્લિક કરો

ઘો.10 2019મા આવનારી બોર્ડ એક્ઝામ માટે ગણિતના મહત્વના પ્રશ્નો માટે અહી ક્લિક કરો