01. શરીરનો કયો અવયવ પંપ જેવું કાર્ય કરે છે ?o હદય
02. આહારનો કયો ઘટક શરીરને શક્તિ અને ગરમીપૂરી પાડે છે ?o ચરબી
03. પાણીની કઠિનતા દૂર કરવા તેમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ?o બ્લીચિંગ પાઉડર
04. વનસ્પતિનું શ્વસન અંગ કયું છે ?o પર્ણ
05. માનવશરીરની સૌથી નાની માંસપેશી કયા નામે ઓળખાય છે ?o સ્ટેપિડિયસ
06. ઉષ્માનો સર્વોત્તમ ચાલક કયો છે ?o પારો
07. જ્ઞાનેન્દ્રિયો કેટલી છે ?o પાંચ ( આંખ, કાન, ચામડી, નાક, જીભ )
08. જ્વાળામુખી પર્વતોમાંથી કયો ગેસ નીકળે છે ?o સલ્ફર ડાયોક્સાઈડ
09. MKS પદ્ધતિમાં બળનો એકમ કયો છે ?o ન્યુટન
10. અર્જેન્ટાઈટ કોની કાચી ધાતુ છે ?o ચાંદી
11. એનેસ્થેટિકના રૂપમાં શેનો ઉપયોગ કરાયછે ?o નાઈટ્ર્સ ઓક્સાઈડ
12. હિપોક્રેટિસ કયા દેશના વતની હતા ?o ગ્રીસ
13. ચૂટણીમાં જે શાહીનો ઉપયોગ થાય છે તે શેમાંથી બનાવામાં આવે છે ?o સિલ્વર નાઈટ્રેટ
14. હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરોમાં શેનું મિશ્રણ હોય છે ?o ઓક્સિજન અને હિલિયમ
15. બરફ બનાવવામાં કયા વાયુનો ઉપયોગ થાય છે ?o એમોનિયા
16. ફરતી વસ્તુઓની ગતિ જાણવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ?o ગાઈરોસ્કોપ
17. માર્બલનું રાસાયણિક નામ શું છે ?o કેલ્શિયમ કાર્બોનેટ
18. રુધિર ગંઠાઈ જવા માટે શાની જરૂર પડે છે.?o ફાઈબ્રીનોજન
19. તાત્કાલિક શક્તિ માટે ખેલાડીને શું આપવું જોઈએ?o કાર્બોહાઈડ્રેટ
20. Au શેની સંજ્ઞા છે?o સોનાની
21. ચા-કોફીમાં કયું તત્વ રહેલું છે ?o ટેનીન
22. રુધિરાભિસરણનું કેન્દ્ર શરીરના કયા ભાગમાં આવેલું છે ?o લંબમજ્જા
23. શરીરનું સમતોલપણું કોણ જાળવે છે ?o નાણું મગજ
24. લેપ્રેસી રોગ શાના કારણે થાય છે ?o બેક્ટેરિયા
25. કુદરતી રબરનું રાસાયણિક નામ શું છે ?o લેટેક્સ
26. ‘રેટીનોલ’ કયા વિટામિનનું રાસાયણિક નામ છે ?o વિટામીન – A
27. વાયુમંડળની ગેરહાજરીમાં પૃથ્વી પરથી આકાશ કેવા રંગનું દેખાશે ?o કાળું
28. મકાન અને ઐતિહાસિક ઈમારતો પર નુકશાન કરનાર વાયુ કયો છે ?o સલ્ફર ડાયોકસાઈડ
29. આકાશનો વાદળી રંગ શાના કારણે છે ?o પ્રકાશના પ્રકીર્ણન
30. ધરતીકંપના અભ્યાસને લગતાં વિજ્ઞાનને શું કહે છે ?o સિસ્મોલોજી
31. પ્રોટીનનું પાચન કયો એન્જાઈમ કરે છે ?o ટ્રીપસીન
32. હેપીટાઈસ બિ વાઈરસ કયા રોગ માટે જવાબદાર છે ?o કમળો
33. કયો ગ્રહ લીલો પ્રકાશ ફેંકે છે ?o યુરેનસ (અરુણ)
34. સુપરસોનિક જેટ વિમાન કયા પડને ક્ષીણ કરી પ્રદૂષણ ઉત્પન્ન કરે છે ?o ઓઝોન પડને
35. દરિયાઈ અંતર માપવાના એકમને શું કહે છે?o નોટિકલ માઈલ
36. પ્રફુલચંદ્ર રોય કયા ક્ષેત્રના અગ્રણી વૈજ્ઞાનિક હતા ?o રસાયણ શાસ્ત્ર
37. માનવ શરીરમાં માંસપેશીઓની સંખ્યા કેટલી હોય છે ?o 639
38. વનસ્પતિ ઘી બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે ?o હાઈડ્રોજન
39. હદયથી શરીર તરફ લોહી લઇ જતી રક્તવાહિનીઓને શું કહે છે ?o ધમની
40. નાનું આતરડું કેટલા મીટર લાંબુ હોય છે ?o 7 મીટર
41. રક્તસમૂહની શોધ લેંડ સ્ટીનરે કયા વર્ષે કરી હતી ?o ઈ.સ.1900 માં
42. તરસનું કેન્દ્ર મગજના કયા ભાગમાં આવેલું છે ?o હાઈપોથેલેમસ
43. ટેલિવિઝનની શોધ કોણે કરી હતી ?o જે.એલ.બેયર્ડ
44. અથાણામાં કયો એસિડ હોય છે ?o એસિટિક એસિડ
45. માનવ શરીરમાં ઓક્સિજનનું વાહક કોણ છે ?o હિમોગ્લોબીન
46. મધમાખી પાલનના અભ્યાસ સાથે જોડાયેલ વિજ્ઞાનને શું કહે છે ?o એપિકલ્ચર
47. વિક્રમ સારાભાઇ અંતરિક્ષ કેન્દ્ર કયા આવેલું છે ?o તિરૂઅનંતપૂરમ (કેરળ)
48. પ્રયોગશાળામાં બનનાર પ્રથમ તત્વ કયુંહતું ?o યૂરિયા
49. પી.એચ માનનું નિર્ધારણ કોણે કર્યું હતું ?o સરિન્સને
50. આઠ પગવાળું સજીવ કયું છે ?o કરોળિયો
THANKS FOR VISITING
પ્રશ્નોતરી - 019
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment