પ્રશ્નોતરી - 020

51. જીવ વિજ્ઞાનના જનક કોને માનવામાં આવે છે ?o   એરિસ્ટોટલને
52.  કયા પદાર્થને પાણીમાં નાખતાં પાણી ગરમથાય છે ?o   કળીચૂનો
53.  કેમેસ્ટ્રી શબ્દની ઉત્પત્તિ કયા થઇ હતી ?o   મિસ્રમાં
54.   ધૂમકેતુને કયા નામથી ઓળખવામાં આવે છે?o   પૂછડીયો તારો
55.   કેન્ડેલા શેનું માત્રક છે ?o   જ્યોતિ તીવ્રતા
56.   પ્રકાશનું પરાવર્તન કઈ અધાતુ કરે છે ?o   હીરો
57.   હાઈડ્રોલીક બ્રેક કયા નિયમ પર આધારિત છે ?o   યાસ્કલનો નિયમ
58.  સમુદ્રના પાણીનું Ph માન કેટલું હોય છે ?o   8.4
59.  ફ્લોરીકલ્ચર શેનું વિજ્ઞાન છે ?o   ફૂલઉછેરનું
60.  SI પદ્ધતિમાં મૂળ માત્રકોની સંખ્યા કેટલી છે ?o   7
61.  ક્લોરોફિલમાં કઈ ધાતુ ઉપસ્થિત હોય છે ?o   મેગ્નેશિયમ
62.  પારજાંબલી કિરણોની શોધ કોણે કરી હતી ?o   રિટરે
63.  બીસીજીની રસી કયા રોગથી છુટકારો મેળવવા માટે લગાવાય છે ?o   ક્ષય
64.  હવામાં ધ્વનિની ઝડપ કેટલી છે ?o   332 મી./સેકન્ડ
65.  લોહીના કેન્સરને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતું રેડિયોધર્મ સમસ્થાનિક કયું છે ?o   કોબાલ્ટ-60
66.  ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને શું કહે છે ?o   જડતાનો નિયમ
67.  પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે ?o   કેલ્શિયમ સલ્ફેટ
68.   કોપર સલ્ફેટ સ્ફટિકનો રંગ કેવો હોય છે?o   ભૂરો
69.  ડૂબકીમાર સમુદ્રમાં ઊંડે શ્વાસ લેવા માટે ઉપયોગમાં લે છે તે ઓક્સિજન સાથે કયો વાયુ મિશ્રિત કરવામાં આવે છે ?o   હિલિયમ
70.   કિલનોમીટર દ્વારા શું માપી શકાય છે ?o   ઢાળ
71.   દારૂ પીને વાહન ચલાવનારના શ્વસન પરીક્ષણમાં ટ્રાફિક પોલીસ શેનો ઉપયોગ કરે છે ?o   પોટેશિયમ ડાઈકોમેટ સલ્ફ્યુરિક એસિડ
72.  પ્રથમ વિશ્વયુદ્ધમાં કોનો રાસાયણિક હથિયાર તરીકે ઉપયોગ કરાયો હતો ?o   મસ્ટર્ડ ગેસ
73. બાર શેનું માપક છે ?o   હવાના દબાણનું
74.   ઉટાંટિયો શરીરના કયા ભાગને અસર કરે છે?o   શ્વસનતંત્ર
75. કરોડરજ્જુમાંથી કેટલી જોડ ચેતાઓ ઉત્પન્ન થાય છે ?o   31
76.  તાંબાના વાસણો કયા રંગનો ક્ષાર ઉત્પન્ન કરે છે ?o   લીલો
77.   ધાતુના વેલ્ડિંગ માટેની જ્યોત કયા નામથી ઓળખાય છે ?o   ઓકિસ એસિટીલીન
78.  કયા ગ્રહને લાલ તારો નામ આપવામાં આવ્યું છે ?o   મંગળ
79.  ભાભા પરમાણું સંશોધન કેન્દ્ર કયા આવેલું છે ?o   ટ્રોમ્બે (મુંબઈ)
80.  પાકા ફળોમાંથી આવતી મીઠી સુવાસ શેના કારણે છે ?o   એસ્ટર
81.  કમ્પ્યૂટરમાં કોઈ શબ્દની લંબાઈ શેમાં મપાય છે ?o   બિટ
82.  હોમીયોપોથીની શરૂઆત કયા દેશમાં થઇ હતી?o   જર્મની
83.  બ્રેડ પર થતી ફૂગ કયા નામે ઓળખાય છે ?o   રાઈઝોપસ
84.  રક્ત ગ્લુકોઝ લેવલ કયા માત્રકમાં દર્શાવાય છે ?o   મિલીગ્રામ પ્રતિ ડેસિલીટર
85.   હોકાયંત્રની શોધ કયા દેશમાં થઇ હતી ?o   ચીનમાં
86.  માનવશરીરમાં સર્વાધિક તાકાતવાળી માંસપેશીઓ કયા હોય છે ?o   જડબામાં
87.   પ્લાઝમોડિયમ શેનું પરજીવી હોય છે ?o   મેલેરિયાનું
88.  “મને અવકાશમાં થોડી જગ્યા આપો , હું આખીદુનિયાને હલાવી દઈશ” આ વાક્ય કયા વૈજ્ઞાનિકનું છે ?o   આર્કિમીડિઝ
89. હળદરનું વાનસ્પતિક નામ શું છે ?o   કરકયુમા ડોમેસ્ટિકા
90.   મચ્છર ભગાવવાવળી દવાઓમાં કયું સક્રિયરસાયણ હોય છે ?o   એલેથ્રિન
91.    વીજળીના ફ્યૂઝ હોલ્ડર શેના બનાવવામાં આવે છે ?o   ચિનાઈ માટીના
92.   દૂધમાં કયુ પ્રોટીન હોય છે ?o   કેસીન
93.   પ્રાકૃતિક પસંદગી દ્વારા જીવ જાતિઓનાઉત્પત્તિના પ્રતિપાદક કોણ હતા ?o   ડાર્વિન
94.   લેસર કિરણોની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?o   ટીએમ માઈમન
95.  બરફ બનાવવામાં કયા વાયુનો ઉપયોગ થાય છે ?o   એમોનિયા
96. ફરતી વસ્તુઓની ગતિ જાણવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ?o   ગાઈરોસ્કોપ
97. માર્બલનું રાસાયણિક નામ શું છે ?o   કેલ્શિયમ કાર્બોનેટ
98.  રુધિર ગંઠાઈ જવા માટે શાની જરૂર પડે છે.?o   ફાઈબ્રીનોજન
99.    તાત્કાલિક શક્તિ માટે ખેલાડીને શું આપવું જોઈએ?o   કાર્બોહાઈડ્રેટ
100.  Au શેની સંજ્ઞા છે?o   સોનાની

No comments:

Post a Comment