01. ભારતમાં સેટેલાઈટ ટ્રેકિંગ એન્ડ રેન્જિંગ સ્ટેશન ક્યાં આવેલું છે ?o કાવાલુર ( તમિલનાડુ)
02. એક્સ – રેના શોધક કોણ હતા ?o વિલ્હેમ રોન્ટેજન ( જર્મની)
03. વિજ્ઞાનની કઈ શાખામાં કીડીઓનો અભ્યાસકરવામાં આવે છે ?o મિરમીકોલોજી
04. લોલકના નિયમનો સિદ્ધાંત કોણે આપ્યો ?o ગેલેલિયો
05. બેક્ટેરિયા , અમીબા તથા કલેમાઈડોમોનસ કયા પ્રકારના જીવનું ઉદાહરણ છે ?o એક કોષીય
06. વેલ્ડીંગમાં કયા ગેસનો ઉપયોગ કરાય છે ?o એસિતિલીન
07. કયા વાઇરસને સ્ટ્રીટ વાઇરસ પણ કહેવામાં આવે છે ?o રેબિજ વાઇરસ
08. એમોનિયાનો ઉપયોગ મુખ્યત્વે શેમાં થાય છે ?o ખાતર અને દવા બનાવવામાં
09. દાળના પાકમાં કયા જીવાણુઓ જોવા મળે છે?o રાયઝોબિયમ
10. મેગ્નેશિયમની કાચી ધાતુ કઈ છે ?o ડોલોમાઇ
11. પાણીમાં ધ્વનિનો વેગ લગભગ કેટલો હોય છે ?o 1450 m/s
12. લાઉડસ્પીકરમાં કઈ ઊર્જા, કઈ ઉર્જામાં પરિવર્તિત થાય છે ?o વિદ્યુત ઊર્જા ધ્વનિ ઊર્જામાં
13. એક ફેધમ કેટલા ફૂટ બરાબર હોય છે ?o 6 ફૂટ
14. માનવ આંખનો કયો ભાગ એ રીતે કામ કરે છે જે રીતે કેમેરામાં ફિલ્મ કરે છે ?o દ્રષ્ટિપટલ ( રેટિના )
15. વનસ્પતિના સંવેદનો માપનાર સાધનનું નામ શું છે ?o કેસ્કોગ્રાફ
16. શરીરમાં સૌથી લાંબુ અને મજબૂત હાડકું કયા અંગનું છે ?o સાથળનું
17. આર્કિમિડિઝનું વિજ્ઞાનની કઈ શાખામાં મહત્વનું પ્રદાન હતું ?o ભૌતિકશાસ્ત્ર
18. વિજ્ઞાનની કઈ શાખામાં ઊંઘનો અભ્યાસ કરાય છે ?o હિપ્નોલોજી
19. પેનિસિલિનની શોધ કોણે કરી હતી ?o એલેકઝાંડર ફ્લેમિંગે
20. કિરણોત્સર્ગના એકમને શું કહેવાય છે ?o રોન્ટજન
21. અંધારા ઓરડમાં રાખેલા લીલા પાંદડાને લાલ પ્રકાશમાં જોવાથી તે કેવું દેખાશે ?o કાળું
22. એમ્પિયર કઈ ભૌતિક રાશિનું માત્રક છે ?o ધારા
23. ફાઈકોલોજીમાં શેનો અભ્યાસ થાય છે ?o શેવાળનો
24. આવર્ત સારણીનું પ્રથમ તત્વ કયું છે ?o હાઇડ્રોજન
25. પેપ્સિન એન્જાઈમ શેના પાચનમાં સહાયક થાય છે ?o પ્રોટીનના
26. શરીરને ઓક્સિજન કોણ પૂરો પાડે છે ?o રક્તકણો
27. લોહીનું તે મહત્વપૂર્ણ ઘટક કયું છે જે લોહીના જામવામાં મદદ કરે છે ?o પ્લેટગેટ
28. હિસ્ટામીન શેમાં હોય છે ?o લીવરમાં
29. ટીબિયા નામનું હાડકું શરીરના કયા ભાગમાં હોય છે ?o પગમાં
30. સંપૂર્ણ રીતે ભોજન પચતા કેટલો સમય લાગે છે ?o 48 કલાક
31. ખનિજ કોલસાનું પરિપક્વ રૂપ કયું છે ?o એન્થ્રેસાઈટ
32. પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતી ? ( ઈ.સ.1963)o વેલેન્ટીના તેરેશ્કોવા
33. હોસ્પિટલમાં કુત્રિમ શ્વાસ માટે આપવામાં આવતા ઓક્સિજનમાં કયા ગેસનું મિશ્રણહોય છે ?o નાઈટ્રોજન
34. દરિયાની ઊંડાઈ શેનાથી મપાય છે ?o ફેધોમીટરથી
35. અફીણમાં કયો માદક પદાર્થ હોય છે ?o મોર્ફિન
36 કઠોળમાંથી આપણને કયો એસિડ મળે છે ?o ફોલિક એસિડ
37. કેસ્કોગ્રાફ્ની શોધ કોણે કરી હતી ? ( 1926માં )o જગદીશચંદ્ર બોઝ
38.બીસીજી (Bacillus Calmette – Guerin Preventive Vaccine for tubersculosis ) ની રસીની શોધ કોણે કરી હતી ? ( ઈ.સ.1920માં)o કાલમેટ ગ્યુરીન
39. ઓડોન્ટોલોજી એ શેનું વિજ્ઞાન છે ?o દાંતનું
40.કાટનું રાસાયણિક નામ શું છે ?o ફેરિક ઓક્સાઈડ
41. બ્રેકમાં કયો વૈજ્ઞાનિક નિયમ કામ કરે છે ?o ઘર્ષણનો
42. ભારતના કયા વૈજ્ઞાનિકને સૌપ્રથમ ભારતરત્ન મેળવવાનું બહુમાન પ્રાપ્ત થયુ હતું ?o 1954માં ડો.ચંદ્રશેખર વ્યંકટ રામન (રામનઅસરના શોધક)o પ્રથમ ભારતરત્ન-1954 માં રાજગોપાલાચારી(સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર)o 1954 માં એકસાથે ત્રણ વ્યક્તિને – ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો પણ સમાવેશ થાય છે .
43. સિંદુરનું રાસાયણિક નામ શું છે ?o મરકયુરી સલ્ફાઈડ
44. કોકેઇન શેમાંથી પ્રાપ્ત થાય છે ?o અફીણમાંથી
45. માનવ શરીરમાં સૌથી મોટી અંત:સ્ત્રાવી ગ્રંથિ કઈ છે ?o પિચ્યુટરી ગ્રંથિ
46. સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ રહે તે ગુણધર્મને શું કહે છે ?o ફોટોટ્રોપોઝિન
47. વાળનો રોગ શેનાથી થાય છે ?o કૃમિથી
48. પ્રકાશની ગતિનું સૌપ્રથમ માપન કોણે કર્યું હતું ?o રોમરે
49. લવિંગમાં કયો એસિડ હોય છે ?o સેટેલાઈલીક એસિડ
50. વોટને બીજા કયા એકમમાં દર્શાવી શકાય ?o ફૂટ પાઉન્ડ પ્રતિસેકન્ડ
THANKS FOR VISITING
પ્રશ્નોતરી - 017
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment