પ્રશ્નોતરી - 016

51.  હાઈડ્રોજનની શોધ કોણે કરી હતી ?o   કેવેન્ડીસે
52.  ફાઈબ્રોનેસિસ રોગ શેને લગતો છે ?o   મોઢાનો
53.  કઈ ધાતુને ‘ભવિષ્યની ધાતુ’ કહે છે ?o   ટાઈટેનિયમ
54.  લિવરના કેન્સર માટે કયા પ્રકારનો વાઈરસ જવાબદાર છે ?o   હિપેટાઈટીસ – બી
55.  પોજીટ્રોનની શોધ કોણે કરી હતી ?o   કાર્લ ડી એંડરસને  (1932માં)
56.  માખણમાં કયો એસિડ હોય છે ?o   બ્યુટ્રિક એસિડ
57.  ડેન્ડ્રોલોજીનો સંબંધ શેના અભ્યાસ સાથેછે ?o   વૃક્ષોના
58.  ક્ષય રોગ શરીરના કયા અવયવને નુકશાન પહોચાડે છે ?o   ફેફસાં
59.  જીરોન્ટોલોજીમાં શેનો અભ્યાસ થાય છે ?o   વૃદ્ધાવસ્થાનો
60.  લોહીનું કેન્સર અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?o   લ્યુકેમિયા
61.  કયું તત્વ આપણા શરીરનાં લોહીમાં ખાંડના પ્રમાણને પ્રમાણસર રાખે છે ?o   ઇન્સ્યુલિન
62.  વનોના રાજા તરીકે કયું વૃક્ષ ઓળખાય છે ?o   ટીક વૃક્ષ
63.  ફૂગના અભ્યાસને વિજ્ઞાનની કઈ શાખા ગણવામાં આવે છે ?o   માઈક્રોલોજી
64.  ચીડના વૃક્ષમાંથી કયા પ્રકારનું તેલ મળે છે ?o   ટર્પેન્ટાઈન
65.  ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે ?o   ટ્રીટીકમ એક્ટીવમ
66.  પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલી વનસ્પતિ કઈ છે ?o   લીલ
67.  સોડાએશનું રાસાયણિક નામ શું છે ?o   સોડિયમ કાર્બોનેટ
68.  મનુષ્યના શરીરનું રત્ન કોને કહેવામાં આવે છે ?o   આંખ
69.  સૌપ્રથમ કઈ કંપનીએ કમ્પ્યૂટરને વેચાણ અર્થે બનાવ્યા હતા ?o   રેમિંગટન રેન્ડ કોર્પોરેશન
70.  કલોરોફોર્મનું રાસાયણિક નામ શું છે ?o   ટ્રાઈકલોરોમેથન
71.  લાલ રંગમાં લીલો રંગ ઉમેરવાથી કયો રંગ બને છે ?o   પીળો
72.  ફળોના અભ્યાસને શું કહેવામાં આવે છે ?o   પામોલોજી
73.  કયા કાર્બનિક પદાર્થને સૌપ્રથમ પ્રયોગશાળામાં બનાવવમાં આવ્યો હતો ?o   યુરિયા
74.  માટીમાંથી ક્ષાર ઓછો કરવા શેનો ઉપયોગ થાય છે ?o   જિપ્સમ
75.  કિરણોત્સર્ગ ઊર્જાની તીવ્રતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ?o   રેડિયોમીટર
76.  ભારતનો પ્રથમ અવકાશયાત્રી કોણ છે ?o   રાકેશ શર્મા
77.  સૂર્યથી પૃથ્વી તેના સૌથી નજીકના બિંદુ પર જાન્યુઆરીમાં હોય છે તેને ખગોળભાષામાં શું કહે છે ?o   પેરાહીલિયન – ડે
78.  વાતાવરણમાં વહેલી સવારે કયા વાયુનું પ્રમાણ વધારે હોય છે ?o   ઓઝોન
79.  કાર્બન ડાયોક્સાઈડના ઘન સ્વરૂપને શું કહે છે?o   સૂકો બરફ
80.  વજનમાં સૌથી હલકી ધાતુ કઈ છે ?o   લિથિયમ
81.  માણસનું વૈજ્ઞાનિક નામ શું છે ?o   હોમોસેપિયન્સ
82.  ઓર્નીથોલોજી શેનો અભ્યાસ કરતું શાસ્ર્ત્ર છે ?o   પક્ષીઓનો
83.  ત્રિગુણી રસી કયા રોગો સામે રક્ષણ આપે છે ?o   ધનુર્વા , દીફ્થેરિયા, ઉટાંટીયો
84.  હોમીયોપેથીના સ્થાપક કોણ હતા ?o   હાનિમાન
85.  મેન્ડલે કયા છોડ પર જનીનવિદ્યાના પ્રયોગો કર્યા હતા ?o   વટાણા
86.  થેલેસેમિયા એ શાને લગતો રોગ છે ?o   રક્તકણો
87.  છાસમાં કયો એસીડ હોય છે ?o   લેક્ટિક એસિડ
88.  ગણતરી માટે વપરાતા લોગેરિધમના શોધક કોણ છે ?o   જ્હોન નેપિયર
89.  રેડિયો એક્ટીવીટીની શોધ કયા વૈજ્ઞાનિકેકરી હતી ?o   હેનરી બૈકુરલે
90.  શરીરમાં લોહીના ભ્રમણની ક્રિયા વિશેની શોધ કોણે કરી હતી ?o   વિલિયમ હાર્વેએ
91.  સૌર પ્રણાલીની શોધ કોણે કરી હતી ?o   કોપરનિક્સે
92.  એનીમોમીટરથી શું માપવામાં આવે છે ?o   પવનની ઝડપ અને દબાણ
93.  સૌર સેલ દ્વારા કઈ ઊર્જાને વિદ્યુત ઊર્જામાં બદલવામાં આવે છે ?o   પ્રકાશ ઊર્જા
94.  સિનેમા કયા સિદ્ધાંત પર કામ કરે છે ?o   દ્રષ્ટિ સાતત્ય
95.  ફ્લુ થવાનું કારણ શું છે ?o   વાયરસ
96.  વિદ્યુત પ્રવાહને માપવા માટેનો આંતરરાષ્ટ્રીય એકમ કયો છે ?o   એમ્પીયર
97.  હાઈપોગ્લાઈસીમીયા શું છે ?o   લોહીમાં સાકરનું વધુ પ્રમાણ
98.  ધ્વનિને આંખની જેમ ઉપયોગ કરનાર કોણ છે ?o   ચામાચીડિયું
99.  કયો બોમ્બ માત્ર જીવિત વસ્તુઓને પ્રભાવિત કરે છે ઈમારતોને નહી ?o   ન્યુટ્રોન બોમ્બ
100. હૃદયના એક ધબકારામાં આશરે કેટલો સમય લાગે છે ?o   0.8 સેકન્ડ

No comments:

Post a Comment