ભારતીય નેતા ના હોદાના ક્રમ વિશે જાણીએ.
➡ રામનાથ કોવિંદ- રાષ્ટ્રપતિ••• ૧૪માં
➡ વૈંક્યા નાયડુ- ઉપરાષ્ટ્રપતિ••• ૧૩માં
➡ નરેન્દ્ર મોદી- વડાપ્રધાન••• ૧૪માં
➡ સુમિત્રા મહાજન- લોકસભા અધ્યક્ષ••• ૧૬માં
👉🏻 બે વાર લોકસભા અધ્યક્ષ રહી ચુક્યા હોય તે•••
નીલમ સંજીવ રેડ્ડી
➡ દીપક મીશ્રા- મુખ્ય ન્યાયમૂર્તિ••• ૪૫માં
➡ ઓમ પ્રકાશ રાવત- મુખ્ય ચૂંટણી કમિશનર•••
૨૨માં
👉🏻 એકમાત્ર કાર્યકારી મુખ્ય ચૂંટણી કમિશનર•••
શ્રીમતી વી. એસ. રમાદેવી
➡ કે.કે. વેનુગોપાલ- એટર્ની જનરલ••• ૧૫માં
No comments:
Post a Comment