સંરક્ષણ દળના હોદ્દાઓ

સંરક્ષણ દળના હોદ્દાઓ

➡ ભૂમિદળ-આર્મી

૧  જનરલ
૨  લેફ્ટેનન્ટ જનરલ
૩  મેજર જનરલ
૪  બ્રિગેડિયર
૫  કર્નલ
૬  લેફ્ટેનન્ટ કર્નલ
૭  મેજર
૮  કેપ્ટન
૯  લેફ્ટેનન્ટ

➡ નૌકાદળ-નેવી

૧  એડમિરલ
૨  વાઈસ એડમિરલ
૩  રિયર એડમિરલ
૪  કોમોડોર
૫  કેપ્ટન
૬  કમાન્ડર
૭  લેફ્ટેનન્ટ કમાન્ડર
૮  લેફ્ટેનન્ટ
૯  સબ લેફ્ટેનન્ટ

➡ હવાઈદળ-એર ફોર્સ

૧  એર ચીફ માર્શલ
૨  એર માર્શલ
૩  એર વાઈસ માર્શલ
૪  એર કમાન્ડર
૫  ગ્રુપ કેપ્ટન
૬  વિંગ કમાન્ડર
૭  સ્કવોડ્રન લીડર
૮  ફ્લાઈટ લેફ્ટેનન્ટ
૯  ફ્લાઈંગ ઓફિસર

No comments:

Post a Comment