સાબરકાંઠા તાલુકા યાદ રાખવાની
રીત.
👁🗨 સુત્ર
*ઈડરના* *વડીલો* *પશીનો* અને *હિંમત* ભેગી કરીને ખેતરો *ખેડીને* *વિજય* *પ્રાપ્ત* કરતા.
➡ *ઈડરના* ••• ઈડર
➡ *વડીલો* ••• વડાલી
➡ *પશીનો* ••• પોશીના
➡ *હિંમત* ••• હિંમતનગર
➡ *ખેડીને* ••• ખેડબ્રહ્મા
➡ *વિજય* ••• વિજયનગર
➡ *પ્રા*••• પ્રાંતિજ
➡ *ત* ••• તલોદ
No comments:
Post a Comment