કન્ફ્યુજન પોઇન્ટ


*કન્ફ્યુજન પોઇન્ટ*
🍫🍫🍫🍫🍫🍫

➖ મતદારની ઉંમર 18 વર્ષ કરવામાં આવે... કઈ સમિતિ??

👉🏾 તેરકુંડે  સમિતિ

➖ મતદારને ઓળખકાર્ડ આપવામાં આવે.... કઈ સમિતિ

👉🏾 શકધાર સમિતિ

➖EVM નો પ્રયોગ અને અનામત માટે રોટેશન પદ્ધતિ... કઈ સમિતિ

👉🏾 દિનેશ ગોસ્વામી

No comments:

Post a Comment