વિવિધ પદો માટેની ઓછામાં ઓછી ઉંમર નીચે મુજબ હોય છે.

વિવિધ પદો માટેની ઓછામાં ઓછી ઉંમર નીચે મુજબ હોય છે.
=> રાષ્ટ્રપતિની ઓછામાં ઓછી ઉમર - ૩૫
=> ઉપરાષ્ટ્રપતિની ઓછામાં ઓછી ઉમર - ૩૫
=> રાજ્યપાલની ઓછામાં ઓછી ઉમર - ૩૫
=> રાજ્યસભાના સભ્યો માટે ઓછામાં ઓછી ઉમર - ૩૦
=> વિધાનપરિષદના સભ્યો માટે ઓછામાં ઓછી ઉમર - ૩૦
=> લોકસભાના અધ્યક્ષ માટે ઓછામાં ઓછી ઉમર - ૨૫
=> લોકસભાના સભ્ય માટે ઓછામાં ઓછી ઉમર - ૨૫
=> મુખ્યમંત્રી માટે ઓછામાં ઓછી ઉમર - ૨૫
=> વિધાનસભાના સભ્ય માટે ઓછામાં ઓછી ઉમર - ૨૫
=> પ્રધાનમંત્રી માટે ઓછામાં ઓછી ઉમર - ૨૫

No comments:

Post a Comment