JOB & STUDY
*🕸કનફ્યૂજન પોઇન્ટ 🕸*
●આતરરાષ્ટીય દિનાંતર રેખા(180° રે.વૃ)-દિવસ નકકી થાય છે.
●ગિનિચ રેખા(0° રે.વૃ)-સમય નકકી થાય છે.
●આતરરાષ્ટીય દિનાંતર રેખા પેસિફિક મહાસાગરમાથી પસાર થાય છે.
●ગિનિચ રેખા ઈંગ્લેન્ડના ગિનિચ(Greenich) શહેરમાંથી પસાર થાય છે.
No comments:
Post a Comment