1. સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય કયું છે ?-હાલી નૃત્ય
2. મગદલ્લા બંદર કયા જિલ્લામાં આવેલું છે ?-સુરત
03. થાનમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે ?-ચિનાઈ માટીનો
04. ગુજરાતના કયા પ્રદેશમાં નળસરોવર આવેલું છે ?-ભાલ પ્રદેશમાં
05. ગુજરાતમાં સૌથી ઓછું પશુધન કયા જિલ્લામાં છે ?-ડાંગ જિલ્લામાં
6. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે ?-સરદાર સરોવર
7. અકીકના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન જણાવો.-પ્રથમ
8. અમૂલ ડેરીની સ્થાપના કોણે કરી ?-ત્રિભુવનદાસ પટેલ
09. બનાસકાઠા જિલ્લાનો કાંકરેજ તાલુકો શાના માટે જાણીતો છે ?-ગાયની ઓલાદ માટે
10. ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે ?-4 (ચાર)
11. કઈ યોજના દ્વારા ગુજરાતમાં 100 ટકા વિદ્યુતીકરણ થયેલ છે ?-જ્યોતિગ્રામ યોજના
12. નર્મદા અને તાપી વચ્ચે કયા પર્વતો આવેલા છે ?-સાતપુડા
13. સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડે છે ?-જૂનાગઢ
14. ડાહીં લક્ષ્મી ગ્રંથાલય કયા આવેલું છે ?-નડિયાદ (ખેડા જિલ્લો)
15. ઓસમ ડુંગર કયા જિલ્લામાં છે ?-રાજકોટમાં
16. અતુલનું રંગ અને દવાનું કારખાનું કઈ નદીના કિનારે આવેલું છે ?-પાર
17. ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે ?-અંકલેશ્વર ( ભરૂચ જિલ્લો)
18. ઉત્તમ સાગ કયા જિલ્લામાં મળે છે ?-વલસાડ
19. ગુજરાતના કયા પ્રદેશને સૌથી વધુ બંદરો છે ?-સૌરાષ્ટ્ર
20. વડતાલ કયા મંદિર માટે પ્રસિદ્ધ છે ?-સ્વામીનારાયણ મંદિર
21. ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે ?-મોરબી
22. ગુજરાતનો દરિયાકિનારો લગભગ કેટલા કિલોમીટર લંબાઈનો છે ?-1600 કિમી
23. ગુજરાતની પૂર્વે કયું રાજ્ય આવેલું છે ?-મધ્યપ્રદેશ
24. ગુજરાતમાં શિયાળા દરમિયાન સૌથી નીચું તાપમાન કયા નોધાય છે ?-નલિયા (કચ્છ)
25. તેન તળાવ ક્યાં આવેલ છે ?-ડભોઇ(વડોદરા જિલ્લો)
26. નવલખી બંદર કયા આવેલું છે ?-મોરબી
27. ગુજરાતનું પ્રસિદ્ધ મલાવ તળાવ ક્યાં આવેલું છે ?-અમદાવાદ જિલ્લાના ધોળકામાં
28. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે ?-કોબા
29. લકી સ્ટુડીઓ કયા આવેલો છે ?-હાલોલ ( પંચમહાલ જિલ્લો)
30. તાનારીરી સંગીત મહોત્સવ કયા ઉજવાય છે ?-વડનગર ( મહેસાણા જિલ્લો)
31. ગૌરીશંકર તળાવ કયા આવેલું છે ?-ભાવનગર
32. ગુજરાતમાં જરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયુ છે ?-સુરત
33. ડાંગ શબ્દનો શો અર્થ થાય છે ?-જંગલ
34. સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે ?-ડાંગ
35. મહાત્મા ગાંધીના અંતેવાસી એવા જુગતરામ દવેનો પ્રસિદ્ધ આશ્રમ ગુજરાતમાં કયા સ્થળે આવેલો છે ?-વેડછી (સુરત જિલ્લો)
36. માધવપુરનો મેળો કયા ભરાય છે ?-પોરબંદર
37. ગુજરાતનું એકમાત્ર લોક્ગેટ પદ્ધતિથી ચાલતું બંદર કયું છે ?-ભાવનગર
38. તુવેરદાળ માટે કયું સ્થળ જાણીતું છે ?-વાસદ
39. સુરત ખાતે આવેલું વિન્ચેસ્ટર મ્યુઝિયમ હાલ કયા નામે ઓળખાય છે ?-સરદાર સંગ્રાલય
40. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?-નર્મદા
41. કયુ શહેર સુદામાપુરી તરીકે ઓળખાય છે ?-પોરબંદર
42. સુરમો બનાવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ?-જામનગર
43. સરદાર સ્વરાજ આશ્રમ કયા આવેલો છે ?-બારડોલી (સુરત જિલ્લો)
44. ગુજરાતનું કયું શહેર ‘મહેલોના શહેર’ તરીકે પણ ઓળખાય છે ?-વડોદરા
45. ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર ક્યાં શરુ કરવામાં આવ્યું હતું ?- વડોદરા
46. કલાપીનો મહેલ કયા આવેલો છે ?-લાઠી (અમરેલી જિલ્લો)
47. ‘કળશી છોકરાની માં’ નામે પ્રસિદ્ધ મહાવિષ્ણુની મૂર્તિનું દેરું કયા સ્થળે આવેલ છે ?-શામળાજી
48. મધુવન પરિયોજના કઈ નદી પર છે ?-દમણ ગંગા
49. હંસા મહેતા લાયબ્રેરી કયા શહેરમાં છે ?-વડોદરા
50. પુષ્પાવતી નદી કયા જિલ્લામાં છે ?-મહેસાણા
THANKS FOR VISITING
ગુજરાતી પ્રશ્નોતરી ભાગ - 8
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment