1. નવલખી કયા જિલ્લાનું બંદર છે ?-મોરબી
2. મહિસાગર જિલ્લો કયા જિલ્લાઓમાંથી બન્યો ?-ખેડા,પંચમહાલ
3. ડાંગ જિલ્લાનું વડુ મથક કયુ છે ?-આહવા
4. ગીરનાર પર્વતમાંથી કઈ નદી નીકળે છે ?-સુવર્ણ
5. ધોળીધજા ડેમ કયા જિલ્લામાં આવેલ છે ?-સુરેન્દ્રનગર
6. ઈડરિયોગઢ કઈ ગિરિમાળાનો ભાગ છે ?-અરવલ્લી
7. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે ?-કચ્છ
8. વિશ્વ મંગલમ સંસ્થા ક્યાં આવેલી છે ?-અનેરા
9. જાંબુઘોડા કયા જિલ્લામાં આવેલું છે?-પંચમહાલ
10. સહજાનંદ વન ક્યાં આવેલું છે ?-ગાંધીનગર
11. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક ક્યાં આવેલું છે ?-આણંદ
12. ભૂકંપની તીવ્રતાની દ્રષ્ટિએ કચ્છનો પ્રદેશ કયા ભૂકંપ ઝોનમાં આવે છે ?-5 (પાંચમાં)
13. ગુજરાત રાજ્યની સરહદ કેટલા રાજ્યો સાથે સંકળાયેલી છે ?-3 (ત્રણ)
14. રણનો ઉંચો ભાગ કયા નામે ઓળખાય છે ?-લાણાસરી
15. ફ્લેમિંગો પક્ષી ગુજરાતમાં કયા નામે ઓળખાય છે ?-સુરખાબ
16. કચ્છનો સૌથી ઉંચો ડુંગર કયો છે?-કાળોડુંગર
17. ગુજરાતના કયા જિલ્લામાં સ્ત્રી-પુરુસ સાક્ષરતા વચ્ચે સૌથી મોટું અંતર છે ?-બનાસકાંઠા
18. ધોળાવીરા કયા ટાપુમાં આવેલ છે ?-ખદીર
19. ઢાઢર નદીથી કીમ નદી વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે ?-કાનમ પ્રદેશ
20. નળસરોવરનો સૌથી મોટો ટાપુ કયો છે ?-પાનવડ
21. પારનેરાના ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ?-વલસાડ
22. બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકામાંથી તાંબુ,સીસું,જસત,મળી આવે છે ?-દાતા તાલુકામાંથી
23. અમર પેલેસ ક્યાં આવેલો છે ?-વાંકાનેર
24. ‘ગુજરાતના બગીચા’ તરીકે કયો પ્રદેશ પ્રખ્યાત છે ?-ચરોતર પ્રદેશ
25. સ્ટેચ્યૂ ઓફ યુનિટી નર્મદાના કયા બેટ પર તૈયાર થઇ રહ્યું છે ?-સાધુબેટ
26. બરડા ડુંગરના સૌથી ઊંચા શિખર નું નામ શું છે ?-આભપરા
27. આણંદ જિલ્લાના લૂણેજ ગામમાંથી ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા વર્ષે મળી આવેલ છે ?-ઈ.સ. 1958 માં
28. નાયગરા ધોધ કઈ નદી પર આવેલો છે ?-મેશ્વો
29. ગુજરાતમાં સૌથી ઓચાં ગામડાં ધરાવતો જિલ્લો કયો છે ?-પોરબંદર
30. શ્યામ સરોવર બંધ કઈ નદી પર આવેલો છે ?-મેશ્વો
31. ભારતનું એકમાત્ર ડાયનાસોર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?-ઇન્દ્રોડા પાર્ક , ગાંધીનગર
32. રૈયાલી ખાતેથી પ્રાગૈતિહાસિક કાળના ડાયનાસોરના ઈંડા મળી આવ્યાં છે તે રૈયાલી કયા જિલ્લામાં છે ?-મહિસાગર
33. ધોલેરા બંદર કયા જિલ્લામાં આવેલું છે ?-અમદાવાદ
34. સક્કરબાગ પ્રાણી સંગ્રાલય ક્યાં આવેલું છે ?-જૂનાગઢ
35. આજવા ડેમ કઈ નદી પર છે ?-વિશ્વામિત્રી
36. કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે ?-કચ્છ
37. મોરબીમાં આવેલ અરુણોદય મિલ કયા પ્રકારના કાપડનું ઉત્પાદન કરે છે ?-હોઝિયરી
38. દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયુ છે ?-સાપુતારા
39. મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?-અમરેલી
40. માતૃશ્રાદ્ધ સાથે ગુજરાતની કઈ નદી સંકળાયેલી છે ?-સરસ્વતી
41. શર્મિષ્ઠા તળાવ કયા શહેરમાં આવેલું છે ?-વડનગરમાં
42. જાંબુઘોડા અભયારણ્ય કયા પ્રાણી માટે પ્રખયાત છે ?-રીંછ
43. ( PDPU) પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે ?-રાયસણ ( ગાંધીનગર)
44. માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?-પોરબંદર
45. ચલાલા ડેરી કયા જિલ્લામાં આવેલી છે ?-અમરેલી
46. ઉત્તર ગુજરાતની લાંબામાં લાંબી નદી કઈ છે ?-બનાસ
47. ભુવનેશ્વરી શક્તિપીઠ કયા આવેલી છે ?-ગોંડલ
48. ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?-શેત્રુંજી નદી પર
49. વણઝારી વાવ ક્યાં આવેલી છે ?-મોડાસામાં
50. સિપ્રુ નદી કયા જિલ્લ્માંથી પસાર થાય છે?-બનાસકાંઠા
THANKS FOR VISITING
ગુજરાતી પ્રશ્નોતરી ભાગ - 5
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment