*👌આવનારી પોલીસ પરીક્ષા માટે બેસ્ટ મટેરીઅલ*
*📲 આ મટેરીઅલ સારું લાગે તો તમારા ગ્રુપમાં 8460 612 553 નં. એડ કરો,*
*● જેથી તમને દરરોજ આવું મટેરીઅલ મળતું રહે*
*----------------------------------*
*👮🏻કલમો ભાગ - 2*
*👮🏻IPC-INDIAN PENAL CODE,1860*
*● કૂલ કલમો:-511*
*● કૂલ પ્રકરણ:-23*
*----------------------------------*
કલમ-201=ગૂનેગાર ના પૂરાવા નાશ કરવા
કલમ-212=આશરો આપવા ની સજા
કલમ-230=સીક્કા ની વ્યાખ્યા
કલમ-231=સીક્કા બનાવવાની સજા
કલમ-255= ખોટા સ્ટેમ્પ પેપર બનાવવા
કલમ-268=ત્રાસદાયક કૃત્ય કરવૂ
કલમ-269=ચેપી રોગ ફેલાવવો
કલમ-272= ખાવા પીવાની વસ્તુ મા ભેળસેળ કરવી
કલમ-279=બેદરકારીથી વાહન ચલાવવું
કલમ-280=બેદરકારીથી વહાણ ચલાવવું
કલમ-292=અશ્ર્લિલ પુસ્તકોનૂ વેચાણ કરવું
કલમ-293=અશ્ર્લિલ પુસ્તકોનૂ વેચાણ 20વષઁથી નિચેના વ્યક્તિ ને કરવા
કલમ-294=અશ્ર્લિલ ગિતો ગાવા
કલમ-295=ધમઁનૂ અપમાન કરવા
કલમ-299=સાપરાધ મનુષ્યવધ ની વ્યાખ્યા
કલમ-300=ખૂનની વ્યાખ્યા
*★ દરરોજ આવું મટેરીઅલ મેળવવા તમારા ગ્રુપમાં 8460 612 553 નં. એડ કરો*
કલમ-302=ખૂનની સજા
કલમ-304=સાપરાધ મનુષ્યવધ ની સજા
કલમ-307=ખૂન ની કોશીષ
કલમ-308=સાપરાધ મનુષ્યવધ ની કોશિષ
કલમ-309=આપધાત કરવાની કોશિષ
કલમ-310=ઠગ ની વ્યાખ્યા
કલમ-311=ઠગ ની સજા
કલમ-312=સ્વેચ્છાપૂવઁક ગભઁપાત
કલમ-313=સ્ત્રીની સંમતિ વિના કરાવેલ ગભઁપાત
કલમ-314=ગભઁપાત કરાવતા સમયે તેણી નૂ મ્રૂત્ય થાય
કલમ-316=મનુષ્ય વધ ગણાય તે સ્ત્રીના ઉદરમા રહેલા બાળકનૂ મ્રૂત્ય નીપજાવે
કલમ-317=12 વષઁથી નીચેના બાળકને આરક્ષિત મૂકે/ત્યજી દે
કલમ-318=મ્રૂતદેહ છૂપાવવો/જન્મ છૂપાવવો
કલમ-319=વ્યથાની વ્યાખ્યા
કલમ-320=મહા વ્યથાની વ્યાખ્યા
કલમ-321=સ્વેચ્છાપૂવઁક વ્યથા
કલમ-322=સ્વેચ્છાપૂવઁક મહાવ્યથા
કલમ-323=સ્વેચ્છાપૂવઁક વ્યથાની સજા
કલમ-324=પ્રાણધાતક હથીયારો વડે સ્વેચ્છાપૂવઁક વ્યથાની સજા
*----------------------------------*
*【 8460 612 553 】 નંબર पोलीस भर्ती 2018 માટે તમારા ગૃપમાં એડ કરો*
*----------------------------------*
કલમ-325=સ્વેચ્છાપૂવઁક મહાવ્યથાની સજ
કલમ-326= પ્રાણધાતક હથીયારો વડે સ્વેચ્છાપૂવઁક મહાવ્યથાની સજા
કલમ-339=ગેરકાયદેસરઅવરોધ ની વ્યાખ્યા
કલમ-340=ગેરકાયદેસરઅટકાયત ની વ્યાખ્યા
કલમ-341=ગેરકાયદેસરઅવરોધ ની સજા
કલમ-342=ગેરકાયદેસરઅટકાયત ની સજા
કલમ-349=બળની વ્યાખ્યા
કલમ-350=ગૂનાઇત બળની વ્યાખ્યા
કલમ-351=હૂમલા ની વ્યાખ્યા
કલમ-354= સ્ત્રીપર આબરુ લેવાના ઈરાદાથી હૂમલો કરવો
કલમ-360= ભારતમાથી અપહરણની વ્યાખ્યાકલમ-339=ગેરકાયદેસરઅવરોધ ની વ્યાખ્યા
કલમ-340=ગેરકાયદેસરઅટકાયત ની વ્યાખ્યા
કલમ-341=ગેરકાયદેસરઅવરોધ ની સજા
કલમ-342=ગેરકાયદેસરઅટકાયત ની સજા
કલમ-349=બળની વ્યાખ્યા
કલમ-350=ગૂનાઇત બળની વ્યાખ્યા
કલમ-351=હૂમલા ની વ્યાખ્યા
કલમ-354= સ્ત્રીપર આબરુ લેવાના ઈરાદાથી હૂમલો કરવો
કલમ-360= ભારતમાથી અપહરણની વ્યાખ્યા
*★ દરરોજ આવું મટેરીઅલ મેળવવા તમારા ગ્રુપમાં 8460 612 553 નં. એડ કરો*
કલમ-361=વાલિપણામાંથી અપહરણ ની વ્યાખ્યા
કલમ-362=અપનયન ની વ્યાખ્યા
કલમ-363=અપહરણની સજા
કલમ-374=કાયદા વિરુદ્ધ ફરજીયાત મજૂરી કરવા બાબત
કલમ-375=બળાત્કાર ની વ્યાખ્યા
કલમ-376=બળાત્કાર ની સજા
કલમ-377= સ્રૂષ્ટિવિરૂધ્ધ નો ગૂનો
કલમ-378=ચોરીની વ્યાખ્યા
કલમ-379=ચોરીની સજા
કલમ-383=બળજબરીથી કઢાવી લેવાનો ગુનો
કલમ-384=બળજબરીથી કઢાવી લેવાનો ગુનાની સજા
કલમ-390=લૂટની વ્યાખ્યા
કલમ-391=ધાડની વ્યાખ્યા
કલમ-392=લૂટ ની સજા
કલમ-395=ધાડ ની સજા
કલમ-396=ધાડ સાથે ખૂન
*----------------------------------*
*📣આગળની કલમો ભાગ-3 માં મોકલવામાં આવશે,*
*🚓 ભાગ-3 મેળવવા તમારા WHATSAPP GROUP માં 8460 612 553 નંબર એડ કરો*
No comments:
Post a Comment