*નૉલેજ વલ્ડૅ, પબ્લિકેશન. દહેગામ*

*🦋 કન્ફયુજ પોઇન્ટ 🦋*

⭐️⭐️સૌથી વધુ મેનગ્રુવ જંગલો ⭐️⭐️

👍વિશ્વમાં :ઈન્ડોનેશિયા માં
👍 ભારત માં:પશ્ચિમ બંગાળ માં
👍 ગુજરાત માં:કચ્છ માં

🦋 કન્ફયુજ પોઇન્ટ 🦋

🏭🏭  ઉધોગો 🏭🏭

✍સુતરાવ કાપડ  -અમદાવાદ
✍હોઝિયારી કાપડ-મોરબી
✍આર્ટ સિલ્કનું કાપડ-સુરત
✍ગરમ કાપડ- વડોદરા અને જામનગર

હીરાનો💎 વક્રીભવન આંક :- 2.42
હીરાનું💎 સખત પણું :- 10
હીરાની💎 વિશિષ્ટ ઘનતા :- 3.52


👉સૌથી વધુ વસ્તી  ધરાવતો જિલ્લો 👈

👉 હિન્દૂ    ---    દાહોદ માં
👉 મુસ્લિમ ---  અમદાવાદ માં
👉 ખ્રિસ્તી  ---  તાપી માં
👉 S.C    ---     કચ્છ માં
👉 S.T.    ---      દાહોદ

          *💥 " અભણ "💥*
*નૉલેજ વલ્ડૅ, પબ્લિકેશન. દહેગામ.*
*મો.  7490 999 111*

No comments:

Post a Comment