એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે
તમે BMW કેટલા દિવસમાં ખરીદી શકો ?
દિલ્હીના ડોકટરે કહ્યું કે હું દિવસ-રાત પ્રેકટીસ કરું તો છ મહિનામાં BMW ખરીદી શકું.
મુંબઈના MBA થયેલા યુવકે કહ્યું કે મારે નવ મહિના કામ કરવું પડેે..
સાઉથ ભારતના એન્જિનિયરે કહ્યું કે BMW માટે મારે એકાદ વર્ષ કામ કરવું પડે..
ગુજરાતના વેપારીએ કહ્યું કે મને લાગે છે કે એ માટે મારે પાંચ વર્ષ જોઈએ..
ઈન્ટવ્યુ લેનારે એકદમ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, પાંચ વર્ષ ....?
ગુજરાતી વેપારીએ તરત જવાબ આપ્યો,
સાહેબ, BMW કંપની મોટી છે,
એટલે તેને ખરીદવી હોય તો પાંચ વર્ષ તો થાય જ ને !!!
*વિચારવાનો અભિગમ ઘણો મહત્વનો હોય છે.....*
😜 Think Big, Dream Big 😃
👍🏻💪👍🏻💪🌹🏃🌷💪👍🏻💪👍🏻
અમે ગુજરાતી
No comments:
Post a Comment