1. કેટીનીઝ નામની મનોદુર્બળતા શેની ઉણપથી થાય છે ?o થાયરોક્સિન
2. બ્રોન્કાઈટિક એ શરીરના કયા અંગનો રોગ છે ?o શ્વાસનળી
3. પ્રથમ એટમ બોમ્બ બનાવનાર વૈજ્ઞાનિક કોણ હતો ?o ઓટોહન
4. હેવી - વોટરનું બીજું નામ શું છે ?o ડ્યુટેરિયમ
5. આઇન્સ્ટાઇન સાથે કામ કરનાર કયા ભારતીય વૈજ્ઞાનિક હતા ?o સત્યેન્દ્રનાથ બોઝ
6. શરીરમાં યુરિયા ક્યાં ગળાય છે ?o કિડની
7. મગજ એ કયા તંત્રનો ભાગ છે ?o ચેતાતંત્ર
8. સફરજનમાં કયો એસિડ હોય છે ?o મેલિક એસીડ
9. આયુર્વેદમાં વાઢકાપ પદ્ધતિ કોણે દાખલ કરી હતી ?o સુશ્રુત
10. શરીરમાં ખાંડના પ્રમાણને નિયંત્રિત કોણકરે છે ?o ઇન્સ્યુલિન
11. હડકવાની રસીના શોધક કોણ હતા ?o લૂઈ પાશ્વર
12. પથ્થરની ખાણોમાં કામ કરતા કામદારોને લાંબા ગાળે કયો રોગ થવા સંભવ છે ?o સિલિકોસિસ
13. સ્ટ્રેપ્ટોમાઈસિન દવા કયા રોગ સામે રક્ષણ આપે છે ?o ક્ષય
14. સૌથી વધારે કાર્બોહાઈડ્રેટ શેમાં હોય છે ?o ચોખામાં
15. વિદ્યુત પાંખમાં વિદ્યુત ઊર્જાનું શેમાં રૂપાંતરણ થાય છે ?o ગતિ ઊર્જામાં
16. ટાઈફોઈડ અને કોલેરા શેના દ્વારા ફેલાતો રોગ છે ?o પાણી દ્વારા
17. ક્વોન્ટમ થિયરીના શોધક કોણ છે ?o મેક્સ પ્લાંક
18. ફોટોગ્રાફિક પ્લેટ પર કયું રસાયણ વાપરવામાં આવે છે ?o સિલ્વર બ્રોમાઈટ
19. પેટ્રોલની ગુણવત્તા શેનાથી દર્શાવાય છે?o ઓક્ટેન નંબર
20. રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે ?o 120 દિવસનું
21. ઈસરોની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ?o ઈ.સ.1969
22. કયા રોગમાં વ્યક્તિનું શરીર ફિક્કું પડી જાય છે ?o પાંડુરોગ
23. ગ્રીન મફલરનો સંબંધ શેનાથી છે ?o ધ્વનિ પ્રદૂષણથી
24. વ્યક્તિને કયા પ્રકારની બીમારીમાં લોહીવારંવાર ચડાવવું પડે છે ?o થેલેસેમિયા
25. પૈનકક્રીયાઝ ગ્રંથીમાંથી હોર્મોન્સ ઝરે છે ?o ઇન્સ્યુલીન
26. શરીરનું સૌથી નાનું હાડકું કયા આવેલું છે ?o કાન
27. પ્રાકૃતિક રેડિયો એક્ટિવતાની શોધ કોણે કરી ?o હેનરી બૈકરૂલ
28. રતાંધળાપણાનો રોગ કયા વિટામિનની ખામીનેલીધે થાય છે ?o વિટામીન-A
29. ગોબર ગેસનું મુખ્ય ઘટક કયું છે ?o મિથેન
30. ડર્મીટેલોજિસ્ટ કયા રોગની સારવાર માટે ઉપયોગી છે ?o ચામડીના
31. કયા તત્વનો સોલર સેલમાં ઉપયોગ કરવામાં આવે છે ?o સિલિકોન
32. વાળનો રોગ શેનાથી થાય છે ?o કૃમિ
33. એક્યુપંચર શબ્દ શેના સાથે જોડાયેલો છે ?o સોયો દ્વારા ઉપચાર
34. જહોન ગુટેનબર્ગે શાની શોધ કરી હતી ?o પ્રિન્ટીંગ પ્રેસની ( ઈ.સ.1455માં જર્મનીમાં )
35. લસણની વિશિષ્ટ ગંધનું કારણ શું છે ?o સલ્ફરનું આયોજન
36. શરીરમાં જુદાં જુદાં કાર્યોનું સમન્વય કરવાનું કાર્ય કયું તંત્ર કરે છે ?o ચેતાતંત્ર
37. એક હોર્સપાવર એટલે કેટલા વોટ ?o 746 વોટ
38. કયા વાયુનો બળતણ તરીકે ઉપયોગ થાય છે ?o મિથેન
39. નાર્કો એનાલિસિસ ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે ?o સત્ય હકીકત જાણવા માટે
40. બાળકની જાતિ કોના રંગસૂત્રોથી નક્કી થાય છે ?o પિતાના
41. મોરથૂથુંનું રાસાયણિક નામ શું છે ?o કોપર સલ્ફેટ
42. ગરમ પદાર્થને ગરમ અને ઠંડા પદાર્થને ઠંડા રાખવા શાનો ઉપયોગ થાય છે ?o થર્મોસ43. વૃક્ષની ઉમર કેવી રીતે જાણી શકાય ?o વૃક્ષના થડ પરના વલયોથી
44. રાંધણ ગેસમાં ખરાબ વાસવાળો કયો વાયુ હોયછે ?o મરકેપ્ટન
45. પેસમેકરનું કામ શું છે ?o તે હૃદયના ધબકારાને નિયમિત કરવાનું
46. કાર્ડિયોલોજિસ્ટ શરીરના કયા અંગનો અભ્યાસ કરે છે ?o હદય
47. ફળોને કુત્રિમ રીતે પકવવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે ?o એથેલિનનો
48. માનવશરીરમાં રૂધિર બેંકનું કાર્ય કોણ કરે છે ?o બરોળ
49. સનસાઇન વિટામીન કયું છે ?o વિટામિન – D
50. ખાંડનું રાસાયણિક નામ શું છે ?o સુક્રોઝ
THANKS FOR VISITING
પ્રશ્નોતરી - 015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment